Breaking News
Home / Ministries / Finance / ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન યોજના હેઠળ વિના વ્યાજ ઋણ

ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન યોજના હેઠળ વિના વ્યાજ ઋણ

Author: Rao Narayan Singh, Ernakulam

ઉત્તરપ્રદેશ સરકારે ભારતને વિશ્વમાં ESDM નું કેન્દ્ર બનાવવા ના અજેન્ડામાં પોતાની અગત્યની ભૂમિકા ભજવવાના દૃષ્ટિકોણ ને સ્પષ્ટ કર્યો છે. એ માટે ઉત્તરપ્રદેશ સરકારે રાજ્ય માટે 2014 માં ઇલેક્ટરોનીક્સ અને વિનિર્માણ નીતિ પણ શરૂ કરી છે.

ઉદ્દેશ્ય

રાજય માં ઇલેકટ્રોનિક વિનિર્માણ કલ્સટર ની સ્થાપના કરવી.

ઇલેકટ્રોનિક વિનિર્માણ ક્ષેત્રે વધારા માં વધારે રોકાણ ને આકર્ષિત કરવાની દિશા માં આગામી ફૈબ ઈકાઈ ને મૂડી ઉપલબ્ધ કરાવવી.

રાજયમાં સકલ ઘરેલુ ઉત્પાદ GDP ની વૃદ્ધિ.

ESDM યુનિટો માટે રાજકોષીય પ્રોત્સાહન.

ESDM યુનિટો માટે રાજકોષીય પ્રોત્સાહન ( fiscal incentives capital subsidy )

ESDM યુનિટોને fixed capital પર 15℅ capital subsidy ( મહત્તમ 5 કરોડ ₹ )
સબસિડી EMCS ( electro magnetic compatibility ) માં સક્રિય કમ્પનીઓ માટે જ આપવામાં આવે છે. અને એમની મૂડીનું મૂલ્યાંકન બેંકો કે વિત્તીય સઁસ્થાઓ વડે કરવામાં આવે છે.
આ સબસિડી વાણિજ્યિક સઁચાલન ની પોતાની તારીખો ના આધારે પહેલી 10 કમ્પનીઓ ને આપવામાં આવે છે.

વ્યાજ સબસિડી

ઈકાઇયો ને બેન્ક અથવા વિત્તીય સઁસ્થા ઓ થી મળતાં ઋણ ઉપર 5% ની વાર્ષિક સબસિડી ( મહત્તમ 5 કરોડ ₹ ) મળે છે જેની ચુકવણી 7 વર્ષની અંદર કરવાની રહેશે.

સ્ટેમ્પ ડયુટી concession

ESDM યુનિટોએ નવી જમીનની ખરીદી અથવા લીઝ ઉપર100% સ્ટેમ્પ ડયુટી ની છૂટ આપવામાં આવી છે.

પેટેન્ટ ફાઈલિંગ પર incentives

મૂળ લાગતનાં 50% ( આંતરદેશીય { domestic } માટે મહત્તમ 1 લાખ અને MSME યુનિટો ના માટે લગતા આંતરરાષ્ટ્રીય પેટેન્ટ માટે 5 લાખ ) પ્રતિપૂર્તિ.

VAT/ CST પ્રતિપૂર્તિ  (reimbursement)

10 વરસ માટે vat અને cst ઉપર 100% કર પ્રતિપૂર્તિ.

EMS ઈકાઇયો માટે અન્ય પ્રોત્સાહન ( other incentives for EMS Units)

જમીન નું પ્રાવધાન (Provisions of Land)

રાજ્યો ની એજન્સી ઓ થી જમીન ની ખરીદી ઉપર 25% છૂટ અથવા તો  EC SPV અથવા EMS નાં અંતર્ગત કમ્પનીઓ ને આપવામાં આવે છે.

ઔદ્યોગિક સઁવર્ધન સબસિડી ( Industrial promotion subsidy)

આ વ્યાજ સબસિડી ( જે નવી ઇકાઈઓ માટે ઉપલબ્ધ Incentives નું 50% છે ) હાલની ઇકાઈઓ ને આપવામાં આવે છે. જો કે આ સબસિડી માત્ર હાલની ઇકાઈઓ ની ક્ષમતા વધારવા માટે ત્યારે જ આપવામાં આવે છે જ્યારે મૂડી રોકાણ 3 વર્ષ ની અંદર કરવામાં આવ્યું હોય.

અન્ય સુવિધાઓ

કોઈપણ અડચણ વગર વીજળીની સપ્લાય , સિંગલ વિન્ડો ક્લિરિયન્સ સીસ્ટમ , મૂળભૂત ઢાંચા ના વિકાસ માટે પણ અન્ય લાભ આપવામાં આવે છે.

About The Indian Iris

Just like an iris controls the light levels inside the eye making it possible for us to see the outside world, The Indian Iris aims at shedding light on the ongoing political affairs, policies and schemes of the Government of India (GOI) and those of the State Governments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *